જ્યારે કોઈ ગ્રહ સૂર્યની આસપાસ ફરે છે,ત્યારે સામાન્ય રીતે ગ્રહ માટે:

  • A
    રેખીય વેગમાન અને રેખીય વેગ અચળ રહે છે.
  • B
    રેખીય વેગમાન અને ક્ષેત્રીય વેગ અચળ રહે છે.
  • C
    ગ્રહની ગતિઊર્જા અને સ્થિતિઊર્જા અચળ રહે છે.
  • D
    સૂર્યની સાપેક્ષ કોણીય વેગમાન અને ગ્રહનો ક્ષેત્રીય વેગ અચળ રહે છે.

Explore More

Similar Questions

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$(1)$ કેપ્લરનો પ્રથમ નિયમ $(a)$ આવર્તકાળનો નિયમ
$(2)$ કેપ્લરનો દ્વિતીય નિયમ $(b)$ કક્ષાનો નિયમ
$(3)$ કેપ્લરનો તૃતીય નિયમ $(c)$ ક્ષેત્રફળનો નિયમ

એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ફરે છે. આ વર્તુળની ત્રિજ્યા ચંદ્રની કક્ષાની ત્રિજ્યા કરતાં અડધી છે. તો આ ઉપગ્રહ એક પરિભ્રમણ પૂર્ણ કરતા કેટલો સમય લેશે?

જો $m$ દળ ધરાવતો ગ્રહ સૂર્યની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતો હોય અને સૂર્યના કેન્દ્રની સાપેક્ષે તેનો કોણીય વેગમાન $L$ હોય,તો તેનો ક્ષેત્રીય વેગ કેટલો થાય?

એક ઉપગ્રહને પૃથ્વીની આસપાસ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે,જ્યારે બીજા ઉપગ્રહને $1.02 R$ ત્રિજ્યાની કક્ષામાં છોડવામાં આવે છે. બંને ઉપગ્રહોના આવર્તકાળમાં થતો ટકાવારી તફાવત કેટલો છે?

એક ગ્રહ સૂર્યની આસપાસ ફરે છે. આપેલ બિંદુ $P$ પર,તે સૂર્યથી $d_1$ અંતરે સૌથી નજીક છે અને તેની ઝડપ $v_1$ છે. બીજા બિંદુ $Q$ પર,જ્યારે તે સૂર્યથી $d_2$ અંતરે સૌથી દૂર હોય,ત્યારે તેની ઝડપ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo