જ્યારે કોઈ કણને શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે,ત્યારે તેની મહત્તમ ઊંચાઈના ત્રીજા ભાગ પર તેનો વેગ $10 \sqrt{2} \, m/s$ છે. તેના દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ .......... $m$ છે.

  • A
    $20 \sqrt{2}$
  • B
    $30$
  • C
    $15$
  • D
    $12.8$

Explore More

Similar Questions

$Assertion$ (વિધાન) : કોઈ પદાર્થનો વેગ કોઈ ચોક્કસ ક્ષણે શૂન્ય હોય તો પણ તેનો પ્રવેગ હોઈ શકે છે.
$Reason$ (કારણ) : જ્યારે પદાર્થ તેની દિશા બદલે છે ત્યારે તે ક્ષણિક સ્થિર હોય છે.

સ્થિર સ્થિતિમાંથી નીચે પડતા પદાર્થનો $h$ ઊંચાઈ કાપ્યા પછી વેગ $v$ છે. તેનો વેગ બમણો થાય તે માટે તેણે વધુ કેટલું અંતર કાપવું પડશે,જે $...............\,h$ હશે.

$h$ ઊંચાઈ પરથી મુક્ત પતન કરતા પદાર્થના વેગનું સમીકરણ લખો.

એક ટાવરની ટોચ પરથી ફેંકવામાં આવેલ પદાર્થ તેના પતનના છેલ્લા બે સેકન્ડ દરમિયાન $40 \; m$ અંતર કાપે છે. ટાવરની ઊંચાઈ ..... $m$ છે.

ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવેલા પદાર્થ માટે વેગ-સમયનો આલેખ કેવો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo