જ્યારે સંરક્ષી બળ કોઈ પદાર્થ પર ધન કાર્ય કરે છે,ત્યારે

  • A
    પદાર્થની સ્થિતિઊર્જા ઘટે છે
  • B
    પદાર્થની સ્થિતિઊર્જા વધે છે
  • C
    પદાર્થની કુલ યાંત્રિક ઊર્જા વધે છે
  • D
    પદાર્થની કુલ યાંત્રિક ઊર્જા ઘટે છે

Explore More

Similar Questions

સંરક્ષી બળ,અસંરક્ષી બળ,સંરક્ષી ક્ષેત્ર અને અસંરક્ષી ક્ષેત્ર એટલે શું?

જો $F = 2x^2 - 3x - 2$ હોય,તો સાચો વિકલ્પ પસંદ કરો.

Difficult
View Solution

$xy$ સમતલમાં ગતિ કરતા $m$ દળના પદાર્થની સ્થિતિઊર્જા સંરક્ષી ક્ષેત્રમાં $U = ax + by$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ અને $y$ પદાર્થના સ્થાનના યામ છે. તેના પ્રવેગનું મૂલ્ય શોધો.

એક કણની સ્થિતિઊર્જા અંતર $x$ સાથે આલેખમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. કણ પર લાગતું બળ કયા બિંદુએ શૂન્ય હશે?

$x$-અક્ષ પર ગતિ કરતા પદાર્થ પર લાગતા બળ $F$ નો તેની સ્થિતિ $(x)$ સાથેનો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે. પદાર્થ કયા બિંદુએ સ્થિર સંતુલન સ્થિતિમાં છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo