જ્યારે એક દડાને $h$ ઊંચાઈ સુધી ઉપર લઈ જવામાં આવે છે અને પછી છોડવામાં આવે છે,ત્યારે જમીનને સ્પર્શતા પહેલા દડાની ગતિઊર્જા કેટલી હશે?

  • A
    $mgh$
  • B
    $1/2 mgh$
  • C
    $2mgh$
  • D
    $0$

Explore More

Similar Questions

ગબડતા પથ્થરમાં રહેલી ઉર્જા ઓળખો.

$(a)$ શું એ શક્ય છે કે કોઈ પદાર્થ બળની અસર હેઠળ પ્રવેગી ગતિમાં હોય,છતાં તે બળ દ્વારા કોઈ કાર્ય ન થતું હોય? ઉદાહરણ સાથે સમજાવો.
$(b)$ $m_{1}$ અને $m_{2}$ દળ ધરાવતા બે પદાર્થોની ગતિઊર્જા સમાન છે. તેમના રેખીય વેગમાનનો ગુણોત્તર શું છે?

એક માણસ $20 \, m$ ઊંચી સીડી પરથી $10 \, kg$ નો પથ્થર નીચે પાડે છે. જ્યારે તે જમીન પર પહોંચે ત્યારે તેની ગતિઊર્જા કેટલી હશે? જમીન સાથે અથડાય તે પહેલાં તેની ઝડપ કેટલી હશે? ($g = 10 \, m s^{-2}$ લો)

જ્યારે એક દડાને શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે,ત્યારે તેનો વેગ ઘટતો જાય છે. જ્યારે તેનો વેગ શૂન્ય થાય છે ત્યારે તેની સ્થિતિઊર્જાનું શું થાય છે?

એક વ્યક્તિ $10 \,N$ નું ઉર્ધ્વ બળ લગાવીને ડોલ પકડી રાખે છે. તે $5 \,m$ નું સમક્ષિતિજ અંતર કાપે છે અને પછી $10 \,m$ નું ઉર્ધ્વ અંતર કાપે છે. તેના દ્વારા થયેલ કુલ કાર્યની ગણતરી કરો. ($J$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo