જ્યારે $4d$ કક્ષક પૂર્ણ થાય છે,ત્યારે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં જાય છે?

  • A
    $5f$
  • B
    $5d$
  • C
    $5p$
  • D
    $6d$

Explore More

Similar Questions

$4s^2$ એ એક તત્વની સૌથી બહારની કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે. તેનો પરમાણુ ક્રમાંક કેટલો હશે $:-$

સોડિયમ $(Z=11)$ ના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન માટે ચાર ક્વોન્ટમ આંક કયા છે?

ડમ્બ-બેલ આકારની કક્ષક માટે,$l$ નું મૂલ્ય કેટલું હોય છે?

પરમાણુ ક્રમાંક $(Z) = 24$ ધરાવતા તત્વમાં $(n+\ell)$ મૂલ્યો $3, 4$ અને $5$ હોય તેવા ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી હશે? $(n =$ મુખ્ય ક્વોન્ટમ આંક અને $\ell =$ ગૌણ ક્વોન્ટમ આંક)

$d$- કક્ષક માટે ચુંબકીય ક્વોન્ટમ આંક ...... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo