સોડિયમ $(Z=11)$ ના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન માટે ચાર ક્વોન્ટમ આંક કયા છે?

  • A
    $n=2, \ell=1, m=-1, s=-\frac{1}{2}$
  • B
    $n=3, \ell=0, m=0, s=+\frac{1}{2}$
  • C
    $n=3, \ell=2, m=-2, s=-\frac{1}{2}$
  • D
    $n=3, \ell=2, m=2, s=+\frac{1}{2}$

Explore More

Similar Questions

કોબાલ્ટ ($Co$,પરમાણુ ક્રમાંક $27$) ની ઇલેક્ટ્રોનિક રચના શું છે?

કાર્બન પરમાણુની ધરા-સ્થિતિ (ground state) માટે હન્ડના નિયમનું પાલન કરતી ઇલેક્ટ્રોનીય રચના કઈ છે?

ચુંબકીય ક્વોન્ટમ આંક શું દર્શાવે છે?

કઈ ઇલેક્ટ્રોનિક રચના $(n + l)$ ના નિયમનું પાલન કરતી નથી?

નીચેના પૈકી કઈ કક્ષક માટે $(n + l)$ નું મૂલ્ય મહત્તમ થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo