જ્યારે $NPN$ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ એમ્પ્લીફાયર તરીકે કરવામાં આવે છે ત્યારે,

  • A
    ઇલેક્ટ્રોન બેઝથી કલેક્ટર તરફ ગતિ કરે છે
  • B
    હોલ્સ એમિટરથી બેઝ તરફ ગતિ કરે છે
  • C
    ઇલેક્ટ્રોન કલેક્ટરથી બેઝ તરફ ગતિ કરે છે
  • D
    હોલ્સ બેઝથી એમિટર તરફ ગતિ કરે છે

Explore More

Similar Questions

દર્શાવેલ ગોઠવણી માટે $I_c$ નું મૂલ્ય $mA$ માં કેટલું હશે?

ટ્રાન્ઝિસ્ટરની સંજ્ઞામાં,તીર ......... ની દિશા દર્શાવે છે.

આપેલ ટ્રાન્ઝિસ્ટર સર્કિટમાં,બેઝ કરંટ $35 \mu A$ છે. $R_b$ નું મૂલ્ય.....$k\Omega$ છે.

Difficult
View Solution

$NPN$ ટ્રાન્ઝિસ્ટરને $PNP$ ટ્રાન્ઝિસ્ટર કરતા વધુ પસંદ કરવામાં આવે છે કારણ કે તેમની પાસે

જ્યારે $N-P-N$ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ ઍમ્પિફાયર તરીકે કરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo