ટ્રાન્ઝિસ્ટરની સંજ્ઞામાં,તીર ......... ની દિશા દર્શાવે છે.

  • A
    એમીટરમાં પ્રવાહની
  • B
    એમીટરમાં ઈલેક્ટ્રોન પ્રવાહની
  • C
    એમીટરમાં હોલના પ્રવાહની
  • D
    બેઝમાં પ્રચલિત પ્રવાહની

Explore More

Similar Questions

કોમન એમિટર એમ્પ્લીફાયરમાં,ઇનપુટ અવરોધ $1000 \Omega$ છે,ઇનપુટ સિગ્નલ વોલ્ટેજનું પીક મૂલ્ય $5 mV$ છે અને $\beta = 60$ છે. આઉટપુટ પ્રવાહનું પીક મૂલ્ય કેટલું હશે?

જ્યારે $n-p-n$ જંકશન ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કોમન એમિટર મોડમાં એમ્પ્લીફાયર તરીકે કરવામાં આવે છે,ત્યારે,

$N-P-N$ ટ્રાન્ઝિસ્ટર પરિપથમાં,કલેક્ટર પ્રવાહ $10 \ mA$ છે. જો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનમાંથી $90\%$ ઇલેક્ટ્રોન કલેક્ટર સુધી પહોંચતા હોય,તો એમીટર પ્રવાહ $(I_E)$ અને બેઝ પ્રવાહ $(I_B)$ અનુક્રમે કેટલા હશે?

Difficult
View Solution

જ્યારે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કોમન એમિટર કોન્ફિગરેશનમાં એમ્પ્લિફાયર તરીકે કરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(1)$ બેઝ-એમિટર જંકશન ફોરવર્ડ બાયસમાં હોય છે.
$(2)$ બેઝ-એમિટર જંકશન રિવર્સ બાયસમાં હોય છે.
$(3)$ ઇનપુટ સિગ્નલને બેઝ-એમિટર જંકશન પરના બાયસિંગ વોલ્ટેજ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે.
$(4)$ ઇનપુટ સિગ્નલને બેઝ-કલેક્ટર જંકશન પરના બાયસિંગ વોલ્ટેજ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે.

$NPN$ ટ્રાન્ઝિસ્ટરના કિસ્સામાં,કલેક્ટર પ્રવાહ હંમેશા એમિટર પ્રવાહ કરતા ઓછો હોય છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo