જ્યારે $3.00 \,g$ કાર્બનને $8.00 \,g$ ઓક્સિજનમાં બાળવામાં આવે છે,ત્યારે $11.00 \,g$ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. જ્યારે $3.00 \,g$ કાર્બનને $50.00 \,g$ ઓક્સિજનમાં બાળવામાં આવે ત્યારે કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનશે? તમારા જવાબને કયો રાસાયણિક સંયોજનનો નિયમ લાગુ પડશે?

  • A
    $11.00 \,g$ $CO_2$,નિશ્ચિત પ્રમાણનો નિયમ
  • B
    $11.00 \,g$ $CO_2$,દળ સંચયનો નિયમ
  • C
    $183.33 \,g$ $CO_2$,ગુણક પ્રમાણનો નિયમ
  • D
    $53.00 \,g$ $CO_2$,નિશ્ચિત પ્રમાણનો નિયમ

Explore More

Similar Questions

પરમાણુને નરી આંખે જોવું શા માટે શક્ય નથી?

પરમાણ્વીય દળ એકમ (atomic mass unit) ની વ્યાખ્યા આપો.

નીચેનાના રાસાયણિક સૂત્રો લખો:
$(i)$ મેગ્નેશિયમ ક્લોરાઇડ
$(ii)$ કેલ્શિયમ ઓક્સાઇડ
$(iii)$ કોપર નાઇટ્રેટ
$(iv)$ એલ્યુમિનિયમ ક્લોરાઇડ
$(v)$ કેલ્શિયમ કાર્બોનેટ.

ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની કઈ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમને સમજાવી શકે છે?

$0.051 \, g$ એલ્યુમિનિયમ ઓક્સાઇડમાં રહેલા એલ્યુમિનિયમ આયનોની સંખ્યા ગણો.
[સૂચન: આયનનું દળ તે જ તત્વના પરમાણુના દળ જેટલું જ હોય છે. $Al$ નું પરમાણ્વીય દળ $= 27 \, u$.]

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo