જ્યારે $3, 3-$ડાયમિથાઈલ$-2-$બ્યુટેનોલને ${H_2SO_4}$ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે મુખ્ય નીપજ કઈ મળે છે?

  • A
    $2, 3-$ડાયમિથાઈલ$-2-$બ્યુટીનના $cis$ અને $trans$ સમઘટકો
  • B
    $3, 3-$ડાયમિથાઈલ$-1-$બ્યુટીન
  • C
    $2, 3-$ડાયમિથાઈલ$-2-$બ્યુટીન
  • D
    $2, 3-$ડાયમિથાઈલ$-1-$બ્યુટીન

Explore More

Similar Questions

વિધાન : પીગળેલા અવસ્થામાં,કેલ્શિયમ ક્લોરાઇડનો ઉપયોગ આલ્કોહોલ અથવા $NH_3$ ને સૂકવવા માટે કરી શકાતો નથી.
કારણ : $CaCl_2$ એ સારું શોષક (dessicant) નથી.

ગ્લીસરોલ અંગેનું ખોટું વિધાન કયું છે?

$I_2$ અને $NaOH$ ને ગરમ કરવાથી આયોડોફોર્મ કોની સાથે બને છે?

$HO-CH_2-CH_2-OH$ ને પિરિયોડિક એસિડ સાથે ગરમ કરતા શું મળે છે?

જ્યારે ઇથાઇલ આલ્કોહોલ અને $KI$ ની પ્રક્રિયા $Na_2CO_3$ ની હાજરીમાં કરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી કોના પીળા સ્ફટિકો બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo