$10 \,m \,s^{-1}$ ના વેગથી ગતિ કરતા $0.1 \,kg$ દળ ધરાવતા દડાની તરંગલંબાઈ કેટલી હશે?

  • A
    $6.626 \times 10^{-34} \,m$
  • B
    $6.626 \times 10^{-33} \,m$
  • C
    $6.626 \times 10^{-35} \,m$
  • D
    $6.626 \times 10^{-32} \,m$

Explore More

Similar Questions

$1 : 3$ ના દળ ગુણોત્તર અને $2 : 1$ ના ગતિ ઊર્જા ગુણોત્તર ધરાવતા બે કણોની ડી બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર કેટલો થાય?

શું સામાન્ય પદાર્થોની તરંગ પ્રકૃતિ પારખી શકાય છે? શા માટે?

નીચેનો આલેખ બે કણો $A$ અને $B$ માટે $\frac{1}{\sqrt{K.E.}}$ ના વિધેય તરીકે ડી-બ્રોગ્લી તરંગલંબાઇ $(\lambda)$ દર્શાવે છે. તેમના દળ ($m_A$ અને $m_B$) વચ્ચેનો સાચો સંબંધ ઓળખો.

જો બોહરની પ્રથમ કક્ષામાં ઈલેક્ટ્રોનનો વેગ $2.19 \times 10^{6} \, m s^{-1}$ હોય, તો તેની સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઈની ગણતરી કરો.

ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની લાક્ષણિકતા શું છે? તે કયા સિદ્ધાંત પર આધારિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo