જો સૂર્ય અને ચંદ્રના મહત્તમ ઉત્સર્જન વિકિરણ દર માટેની તરંગલંબાઈ અનુક્રમે $140 \mathring{A}$ અને $4200 \mathring{A}$ હોય, તો તેમના તાપમાનનો ગુણોત્તર શું હશે?

  • A
    $1:30$
  • B
    $30:1$
  • C
    $42:14$
  • D
    $14:42$

Explore More

Similar Questions

એક કૃષ્ણ પદાર્થ (black body) $P$ પાવરનું ઉત્સર્જન કરે છે અને તેના દ્વારા મહત્તમ ઉર્જા $\lambda_0$ તરંગલંબાઇ પર ઉત્સર્જિત થાય છે. હવે કૃષ્ણ પદાર્થનું તાપમાન એવી રીતે બદલવામાં આવે છે કે તે $\frac{\lambda_0}{4}$ તરંગલંબાઇ પર મહત્તમ ઉર્જા ઉત્સર્જિત કરે છે. નવા તાપમાને તેના દ્વારા ઉત્સર્જિત પાવર કેટલો હશે ($P$ માં)?

સમાન સપાટી ધરાવતા બે પદાર્થો $A$ અને $B$ ની થર્મલ ઉત્સર્જકતા (emissivity) અનુક્રમે $0.01$ અને $0.81$ છે. બંને પદાર્થો સમાન દરે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. પદાર્થ $A$ અને $B$ માંથી મહત્તમ ઉર્જા અનુક્રમે $\lambda_A$ અને $\lambda_B$ તરંગલંબાઈ પર ઉત્સર્જિત થાય છે. આ બે તરંગલંબાઈઓ વચ્ચેનો તફાવત $1 \mu m$ છે. જો પદાર્થ $A$ નું તાપમાન $5802 \ K$ હોય,તો $\lambda_B$ નું મૂલ્ય કેટલું હશે?

એક કૃષ્ણ પદાર્થ (black body) $\lambda$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરે છે અને તેની ઉત્સર્જન શક્તિ $E$ છે. હવે,તે પદાર્થના તાપમાનમાં ફેરફાર થવાને કારણે,તે $\frac{2 \lambda}{3}$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. તે તાપમાને ઉત્સર્જન શક્તિ કેટલી હશે?

$3000 \,K$ તાપમાને રહેલ પદાર્થ $9660 Å$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. જો સૂર્ય $4950 Å$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય, તો સૂર્યનું તાપમાન કેટલું હશે ($\,K$ માં)?

$T_1$,$T_2$ અને $T_3$ તાપમાને ત્રણ કૃષ્ણ પદાર્થો માટે તીવ્રતા વિરુદ્ધ તરંગલંબાઈના આલેખ દર્શાવ્યા મુજબ છે. તેમના તાપમાન એવા છે કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo