પ્રિસ્ટલી અને ઇન્જનહાઉઝના પ્રયોગ વચ્ચે શું તફાવત હતો?

  • A
    પ્રિસ્ટલીએ મીણબત્તીનો ઉપયોગ કર્યો હતો,જ્યારે ઇન્જનહાઉઝે વનસ્પતિનો ઉપયોગ કર્યો હતો.
  • B
    પ્રિસ્ટલીએ દર્શાવ્યું કે વનસ્પતિ હવાને પુનઃસ્થાપિત કરે છે,જ્યારે ઇન્જનહાઉઝે દર્શાવ્યું કે આ પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ અનિવાર્ય છે.
  • C
    પ્રિસ્ટલીએ જલીય વનસ્પતિઓનો ઉપયોગ કર્યો હતો,જ્યારે ઇન્જનહાઉઝે સ્થળજ વનસ્પતિઓનો ઉપયોગ કર્યો હતો.
  • D
    તેમના પ્રયોગો વચ્ચે કોઈ તફાવત નહોતો.

Explore More

Similar Questions

$..............$ એ સાબિત કર્યું કે જ્યારે વનસ્પતિ વૃદ્ધિ કરે છે ત્યારે ગ્લુકોઝ ઉત્પન્ન થાય છે. ગ્લુકોઝ સામાન્ય રીતે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહિત થાય છે.

એન્ગલમેને $(1882)$ લીલી લીલ $Cladophora$ માં હરિતકણના વાદળી અને લાલ પ્રકાશના વિસ્તારમાં વાયુજીવી બેક્ટેરિયાનો જમાવડો જોયો. તેથી તેમણે તારણ કાઢ્યું કે:

પ્રકાશસંશ્લેષણના અભ્યાસ માટે વપરાતો કાર્બનનો આઈસોટોપ (સમસ્થાનિક) ........ છે.

જ્યારે છોડ વૃદ્ધિ પામે છે ત્યારે ગ્લુકોઝના ઉત્પાદન માટેના પુરાવા કોણે આપ્યા હતા?

પ્રકાશસંશ્લેષણ પરના સંશોધનમાં ઝડપી પ્રગતિ માટે મોટાભાગે જવાબદાર પ્રાયોગિક સામગ્રી કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo