એન્ગલમેને $(1882)$ લીલી લીલ $Cladophora$ માં હરિતકણના વાદળી અને લાલ પ્રકાશના વિસ્તારમાં વાયુજીવી બેક્ટેરિયાનો જમાવડો જોયો. તેથી તેમણે તારણ કાઢ્યું કે:

  • A
    ક્લોરોફિલ લીલો પ્રકાશ શોષે છે
  • B
    $O_2$ ઉત્સર્જનનો શોષણ વર્ણપટ વાદળી અને લાલ છે
  • C
    પ્રકાશ પ્રક્રિયામાં $H_2O$ માંથી $O_2$ મુક્ત થાય છે
  • D
    પ્રકાશ પ્રક્રિયામાં $CO_2$ માંથી $O_2$ મુક્ત થાય છે

Explore More

Similar Questions

જો પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં ${H_2O}^{18}$ આપવામાં આવે,તો પ્રક્રિયા દરમિયાન મુક્ત થતા ઓક્સિજનનો પ્રકાર કયો હશે?

તે વૈજ્ઞાનિકનું નામ જણાવો જેમણે બેલ જાર પ્રયોગ દ્વારા સાબિત કર્યું કે વનસ્પતિ હવાને શુદ્ધ કરે છે.

આર. હિલ ($R$. Hill) એ તેમની ખૂબ જ જાણીતી હિલ-પ્રક્રિયા માટે નીચેનામાંથી કઈ ડાઈ (રંગક)નો ઉપયોગ કર્યો હતો?

પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાના અભ્યાસ માટે નીચેનામાંથી કયા આઈસોટોપનો ઉપયોગ કરવામાં આવે છે?

લીલી વનસ્પતિઓ $CO_2$ લે છે અને $O_2$ મુક્ત કરે છે,તેવું કોણે શોધ્યું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo