તિતિધોડામાં કયા પ્રકારનું લિંગી નિશ્ચયન જોવા મળે છે?
$XX -XY$ પ્રકાર
$XX -XO$ પ્રકાર
$ZZ -ZW$ પ્રકાર
$ZZ -ZO$ પ્રકાર
લિંગી રંગસૂત્રના સંદર્ભે બે ભિન્ન પ્રકારનાં જન્યુઓ શેનાં દ્વાર ઉત્પન્ન થાય છે ?
પક્ષીઓના લિંગી રંગસૂત્રો પ્રદર્શિત કરવા માટે નીચેના પૈકી કયું ચિહ્ન વપરાય છે?
કટુંબ $9$ પુત્રીઓ ધરાવે છે. $10$ મા જન્મમાં પુત્રની શક્યતા.....
ડ્રોસોફીલામાં લિંગ નિશ્ચયન શેના દ્વારા નક્કી થાય છે?
નીચેનામાંથી શેમાં નર મોનોસોમિક $(XO)$ હોય છે?