સ્થિર અવલોકનકાર તરફ ગતિ કરતા ધ્વનિના ઉદગમનો વેગ કેટલો હોવો જોઈએ જેથી આભાસી આવૃત્તિ એ વાસ્તવિક આવૃત્તિ કરતા બમણી થાય? (ધ્વનિનો વેગ $v$ છે)

  • A
    $v$
  • B
    $2v$
  • C
    $\frac{v}{2}$
  • D
    $\frac{v}{4}$

Explore More

Similar Questions

એક અવલોકનકાર $n$ આવૃત્તિની સીટી વગાડતા સ્થિર ધ્વનિ સ્ત્રોત તરફ $a$ ના સમાન પ્રવેગ સાથે ગતિ કરવાનું શરૂ કરે છે. જેમ જેમ અવલોકનકાર સ્ત્રોતની નજીક આવે છે,તેમ અવલોકનકાર દ્વારા સંભળાતી આભાસી આવૃત્તિ $n'$ સમય $t$ સાથે કેવી રીતે બદલાય છે?

$640 \,Hz$ ની આવૃત્તિ ધરાવતો ધ્વનિનો સ્ત્રોત એક રસ્તા પર $\frac{100}{3} \,m/s$ ના વેગથી ગતિ કરી રહ્યો છે અને તે રસ્તા પરના બિંદુ $A$ થી $30 \,m$ દૂર છે. રસ્તાથી $40 \,m$ દૂર $O$ પર ઉભેલી વ્યક્તિ આભાસી આવૃત્તિ $v^{\prime}$ સાંભળે છે. $v^{\prime}$ નું મૂલ્ય શોધો (ધ્વનિનો વેગ $= 340 \,m/s$): ($\,Hz$ માં)

એક અવલોકનકાર અને $120 \,Hz$ આવૃત્તિનો ધ્વનિ ઉત્સર્જિત કરતો ઉદગમ $X$-અક્ષ પર છે. અવલોકનકાર સ્થિર છે જ્યારે ધ્વનિનો ઉદગમ $x=3 \sin \omega t$ સમીકરણ મુજબ ગતિમાં છે (જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે). જો અવલોકનકાર દ્વારા અવલોકિત ધ્વનિની મહત્તમ અને ન્યૂનતમ આવૃત્તિઓ વચ્ચેનો તફાવત $22 \,Hz$ હોય,તો $\omega$ નું મૂલ્ય કેટલું હશે? (હવામાં ધ્વનિની ઝડપ $=330 \,ms^{-1}$)

એક ધ્વનિ સ્ત્રોતને $50 \ cm$ લંબાઈની દોરીના એક છેડે બાંધવામાં આવ્યો છે અને તેને સમક્ષિતિજ સમતલમાં $40 \ rad \ s^{-1}$ ની કોણીય ઝડપ સાથે ફેરવવામાં આવે છે. દોરીના સ્થિર છેડાથી $10 \ m$ ના અંતરે ઉભેલા અવલોકનકાર દ્વારા સંભળાતા ધ્વનિની મહત્તમ અને ન્યૂનતમ આવૃત્તિનો ગુણોત્તર કેટલો હશે? (હવામાં ધ્વનિની ઝડપ $= 340 \ m \ s^{-1}$)

એક સ્થિર ઉદગમ $102 \ Hz$ આવૃત્તિના ધ્વનિ તરંગો ઉત્સર્જિત કરે છે. બે અવલોકનકારો ધ્વનિના ઉદગમથી વિરુદ્ધ દિશામાં,દરેક ધ્વનિની ઝડપના $10 \%$ જેટલી ઝડપથી દૂર જઈ રહ્યા છે. અવલોકનકારો દ્વારા સંભળાતી ધ્વનિની આવૃત્તિઓનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo