$K_4[Fe(CN)_6]$ ના દ્રાવણને $FeCl_3$ ના દ્રાવણ સાથે મિશ્ર કરવાથી કઈ નીપજ બને છે?

  • A
    ફેરો-ફેરીસાયનાઈડ
  • B
    ફેરી-ફેરોસાયનાઈડ
  • C
    ફેરી-ફેરીસાયનાઈડ
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ટેટ્રામિન કોપર$(II)$ સલ્ફેટનો રંગ કેવો હોય છે?

સવર્ગ સંયોજનો જૈવિક પ્રણાલીઓમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

જ્યારે $FeCl_3$ એ $K_4[Fe(CN)_6]$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે નીચેનામાંથી કયું સંયોજન બને છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ List-$II$
$(a)$ ક્લોરોફિલ $(i)$ રુથેનિયમ
$(b)$ વિટામિન-$B_{12}$ $(ii)$ પ્લેટિનમ
$(c)$ કેન્સર વિરોધી દવા $(iii)$ કોબાલ્ટ
$(d)$ ગ્રબ્સ કેટાલિસ્ટ $(iv)$ મેગ્નેશિયમ

નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કોને કેન્સર વિરોધી પ્રજાતિ માનવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo