સવર્ગ સંયોજનો જૈવિક પ્રણાલીઓમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    સાયનોકોબાલામિન એ $B_{12}$ છે અને તેમાં કોબાલ્ટ હોય છે.
  • B
    હિમોગ્લોબિન એ રક્તનું લાલ રંજકદ્રવ્ય છે અને તેમાં આયર્ન હોય છે.
  • C
    ક્લોરોફિલ એ વનસ્પતિઓમાં લીલા રંગના રંજકદ્રવ્યો છે અને તેમાં કેલ્શિયમ હોય છે.
  • D
    કાર્બોક્સિપેપ્ટિડેઝ-$A$ એ ઉત્સેચક છે અને તેમાં ઝિંક હોય છે.

Explore More

Similar Questions

જ્યારે કોપર ક્ષારમાં એસિટિક એસિડ અને $K_4[Fe(CN)_6]$ ઉમેરવામાં આવે છે,ત્યારે કયા સંયોજનના ચોકલેટી રંગના અવક્ષેપ મળે છે?

ધાતુશાસ્ત્રીય પ્રક્રિયાઓમાં સવર્ગ સંયોજનોનું મહત્વ જણાવો.

દરેક કિસ્સામાં ઉદાહરણ આપીને નીચેનામાં સવર્ગ સંયોજનોની ભૂમિકા વિશે ટૂંકમાં ચર્ચા કરો:
$(i)$ જૈવિક પ્રણાલીઓ
$(ii)$ ઔષધીય રસાયણવિજ્ઞાન
$(iii)$ વિશ્લેષણાત્મક રસાયણવિજ્ઞાન
$(iv)$ ધાતુઓનું નિષ્કર્ષણ/ધાતુશાસ્ત્ર

Difficult
View Solution

સોડિયમ થાયોસલ્ફેટ,$Na_2S_2O_3 \cdot 5H_2O$ નો ઉપયોગ ફોટોગ્રાફીમાં શેના માટે થાય છે?

ટ્યુમર (ગાંઠ) ની વૃદ્ધિને અટકાવતું સંયોજન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo