વ્યાખ્યા આપો : બાષ્પીકરણ અને પ્રસામાન્ય ઉત્કલનબિંદુ
ઠારણ, ગલન અને ગલનબિંદુ સમજાવીને બરફના ગલનની પ્રક્રિયા સમજાવતી પ્રક્રિયા સમજાવો.
અલગ કરેલું તંત્ર કોને કહે છે ?
જ્યારે માણસ એક મિનિટમાં $100\,g$ બરફ ખાય, તો તેને કેટલો પાવર મળશે ? બરફની ગુપ્ત ઉષ્મા $80$ કેલેરી/ગ્રામ.
પ્રેશરકુકરમાં રસોઈ ઝડપથી શાથી થાય છે ?
બરફ પર સ્કેટિંગ શાથી શક્ય બને છે ?