$Cycas$ ના પર્ણો (foliage) વિશે શું સાચું છે?

  • A
    પંજાકાર અને પક્ષવત પર્ણો
  • B
    ભૂખરા ભીંગડા અને પક્ષવત સંયુક્ત લીલા પર્ણો
  • C
    લંબગોળ અને લાંબા પર્ણો
  • D
    લીલા અને ભીંગડા જેવા પર્ણો

Explore More

Similar Questions

અનાવૃત્ત બીજધારી વનસ્પતિની રાળવાહિની (resin duct) .........નું ઉદાહરણ છે.

$Pinus$ માં નીચેનામાંથી કયો વિકલ્પ જન્યુજનક (gametophytic) અવસ્થા દર્શાવે છે?

$Cycas$ ના સ્ત્રીજન્યુધાની (archegonium) માં ગ્રીવા નલિકા કોષોની સંખ્યા કેટલી હોય છે?

અનાવૃત બીજધારી (Gymnosperms) માં,અંડક નગ્ન હોય છે કારણ કે

નીચેનામાંથી કોનામાં નર અને માદા શંકુ એક જ વનસ્પતિ દેહ પર જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo