મનુષ્યોમાં $RBCs$ (રક્તકણો) વિશે શું સાચું છે?

  • A
    તેઓ લગભગ $20-25$ ટકા $CO_2$ નું વહન કરે છે
  • B
    તેઓ માત્ર $O_2$ નું વહન કરે છે
  • C
    તેઓ લગભગ $80$ ટકા ઉત્સર્ગ દ્રવ્યોનું વહન કરે છે
  • D
    તેઓ $CO_2$ નું બિલકુલ વહન કરતા નથી

Explore More

Similar Questions

ઓક્સિહિમોગ્લોબીનના નિર્માણ માટે કઈ પરિસ્થિતિ અનુકૂળ છે?

રુધિરમાં $CO_2$ નું વહન મોટા પ્રમાણમાં થાય છે,છતાં રુધિર ઍસિડિક બનતું નથી,કારણ કે:

સમુદ્ર સપાટી પર રહેતા લોકોના રુધિરમાં પ્રતિ ઘન મિલીમીટર આશરે $5 \; million$ $RBCs$ હોય છે,જ્યારે $5400 \; m$ ની ઊંચાઈએ રહેતા લોકોમાં આ આંકડો આશરે $8 \; million$ હોય છે. આનું કારણ એ છે કે ઊંચાઈ પર:

રુધિર દ્વારા શ્વસન વાયુઓના વહન સંદર્ભે સાચું વિધાન ઓળખો?

$...\,\% \,CO_2$ કાર્બેમિનો હીમોગ્લોબિન સ્વરૂપે વહન પામે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo