$0.25 \mu m$ તરંગલંબાઈ ધરાવતા વિકિરણનો તરંગ આંક (wavenumber) કેટલો થાય?

  • A
    $2.5 \times 10^6 \ m^{-1}$
  • B
    $4.0 \times 10^6 \ m^{-1}$
  • C
    $6.5 \times 10^6 \ m^{-1}$
  • D
    $8.0 \times 10^6 \ m^{-1}$

Explore More

Similar Questions

મહત્તમ તરંગલંબાઈ ધરાવતું વિદ્યુતચુંબકીય વિકિરણ કયું છે?

$\text{નીચેના પૈકી કયા વિકિરણની ઊર્જા સૌથી વધુ છે?}$

$8000 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા વિકિરણની ઉર્જા $E_1$ છે અને $16000 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા વિકિરણની ઉર્જા $E_2$ છે. આ બંને વચ્ચેનો સંબંધ શું છે?

$5800 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા વિકિરણ માટે તરંગસંખ્યા $x \times 10 \ cm^{-1}$ છે. $x$ નું મૂલ્ય . . . . . . . . છે.

$6630 \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો ફોટોન સંપૂર્ણ પરાવર્તક સપાટી પર આપાત થાય છે. ફોટોન દ્વારા આપવામાં આવેલ વેગમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo