મોલના $SI$ એકમ માટેની સંજ્ઞા શું છે? મોલને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) મોલના $SI$ એકમ માટેની સંજ્ઞા $mol$ છે.
એક મોલ એટલે પદાર્થનો એવો જથ્થો કે જેમાં $^{12}C$ આઇસોટોપના બરાબર $12 \ g$ $(0.012 \ kg)$ વજનમાં રહેલા પરમાણુઓ જેટલા જ ઘટક કણો હોય.
$^{12}C$ આઇસોટોપના $12 \ g = 1 \ mole$.

Explore More

Similar Questions

$1/4$ મોલ ઓક્સિજન વાયુનું $STP$ એ વજન અને કદ અનુક્રમે ..... છે.

$Mg_3(PO_4)_2$ ના કેટલા મોલમાં $0.25$ મોલ ઓક્સિજન પરમાણુઓ હોય છે?

"$N.T.P.$ પર એક ગ્રામ અણુ વાયુ $22.4 \, L$ જગ્યા રોકે છે." આ હકીકત શેના પરથી તારવવામાં આવી હતી?

$STP$ પર $5.6 \ L$ ઓક્સિજન વાયુમાં કેટલા પરમાણુઓ હોય છે?

નીચેનામાં પરમાણુઓની સંખ્યા ગણો: $(i)$ $52 \ mol$ $Ar$ $(ii)$ $52 \ u$ $He$ $(iii)$ $52 \ g$ $He$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo