નીચેનામાં પરમાણુઓની સંખ્યા ગણો: $(i)$ $52 \ mol$ $Ar$ $(ii)$ $52 \ u$ $He$ $(iii)$ $52 \ g$ $He$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ $1 \ mol$ $Ar = 6.022 \times 10^{23}$ $Ar$ ના પરમાણુઓ.
$52 \ mol$ $Ar = 52 \times 6.022 \times 10^{23} = 3.131 \times 10^{25}$ $Ar$ ના પરમાણુઓ.
$(ii)$ $He$ નું પરમાણ્વીય દળ $= 4 \ u$.
$4 \ u$ એ $He$ ના $1$ પરમાણુનું દળ છે.
તેથી,$52 \ u$ $He$ માં $= \frac{52}{4} = 13$ $He$ ના પરમાણુઓ હોય.
$(iii)$ $He$ નું ગ્રામ પરમાણ્વીય દળ $= 4 \ g$.
$4 \ g$ $He$ માં $6.022 \times 10^{23}$ પરમાણુઓ હોય છે.
તેથી,$52 \ g$ $He$ માં $= \frac{6.022 \times 10^{23} \times 52}{4} = 7.8286 \times 10^{24}$ પરમાણુઓ હોય.

Explore More

Similar Questions

$24 \ g$ $He$ માં પરમાણુઓની સંખ્યા ............ $N_A$ છે.

$0.50 \ mol$ $Na_2CO_3$ અને $0.50 \ M$ $Na_2CO_3$ વચ્ચે તમે કેવી રીતે તફાવત કરશો?

નીચેનામાંથી કયું $180 \ g$ પાણીનું યોગ્ય રીતે પ્રતિનિધિત્વ કરે છે?

$5 \ g$ $D_2O$ ($D$ એ $_1^2H$ છે) માં ન્યુટ્રોનની સંખ્યા ................ $N_A$ છે.

Difficult
View Solution

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ (પદાર્થનું દળ)યાદી-$II$ (પરમાણુઓની સંખ્યા)
$A$. $1.8 \text{ mg}$ પાણી$I$. $2 \times 10^{-4} \times N_{A}$
$B$. $9.8 \text{ mg}$ સલ્ફ્યુરિક એસિડ$II$. $1.5 \times 10^{-4} \times N_{A}$
$C$. $1.8 \text{ mg}$ કાર્બન$III$. $3 \times 10^{-4} \times N_{A}$
$D$. $5.85 \text{ mg}$ ક્ષાર (NaCl)$IV$. $7 \times 10^{-4} \times N_{A}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo