ધ્વનિ તરંગમાં સ્થાનાંતર તરંગ અને દબાણ તરંગ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય છે?

  • A
    શૂન્ય
  • B
    $\frac{\pi}{2}$
  • C
    $\pi$
  • D
    $\frac{\pi}{4}$

Explore More

Similar Questions

$f$ આવૃત્તિ ધરાવતો એક સ્ત્રોત ધ્વનિ તરંગો ઉત્સર્જિત કરે છે. જો માધ્યમનું તાપમાન વધે,તો

તળાવની સપાટી પર ફૂટતા ફટાકડાનો અવાજ પાણીની સપાટીની નજીક હોડીમાં બેઠેલા એક માણસને $t$ સમયના અંતરે બે અવાજ તરીકે સંભળાય છે. અવાજ પાણીમાં $u$ ઝડપે અને હવામાં $v$ ઝડપે ગતિ કરે છે. ફટાકડાથી હોડીનું અંતર કેટલું હશે?

Difficult
View Solution

નીચેના માધ્યમોમાં ધ્વનિ તરંગોનું પ્રસરણ સમજાવો:
$(i)$ હવા
$(ii)$ ઘન પદાર્થો

$SONAR$ નીચેનામાંથી કયા તરંગો ઉત્સર્જિત કરે છે?

એક કાર $72 \,km/h$ ની ઝડપે ટેકરી તરફ જઈ રહી છે. કાર ટેકરીથી $1800 \,m$ ના અંતરે હોર્ન વગાડે છે. જો $10 \,s$ પછી પડઘો સંભળાય,તો ધ્વનિની ઝડપ ($m/s$ માં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo