એક સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ $4 \sqrt{3} \text{ cm}^2$ હોય,તો તેની પરિમિતિ કેટલી થાય?

  • A
    $4$
  • B
    $3$
  • C
    $12$
  • D
    $7$

Explore More

Similar Questions

$5 \, cm$ બાજુવાળા સાત સમાન સમઘનને એકબીજા સાથે જોડવામાં આવે છે. પરિણામી લંબઘનનું પૃષ્ઠફળ શોધો? ($cm^2$ માં)

એક પ્લોટની લંબાઈ તેની પહોળાઈ કરતા બમણી છે. જો $150 \, m^2$ ક્ષેત્રફળ ધરાવતો જમીનનો એક ચોરસ ટુકડો પ્લોટના $\frac{1}{3}$ ભાગ જેટલી જગ્યા રોકતો હોય,તો પ્લોટની લંબાઈ કેટલી હશે? ($m$ માં)

એક નિસરણી (સીડી) એક દીવાલના ઉપરના ભાગ સાથે જોડાયેલી છે જેની ઊંચાઈ $12\, m$ છે અને તેનો બીજો છેડો જમીન પર દીવાલથી $5\, m$ ના અંતરે છે. નિસરણીની લંબાઈ .....$m$ છે.

આપેલ આકૃતિમાં,$y$ એ મોટા વર્તુળની ત્રિજ્યા અને નાના વર્તુળનો વ્યાસ બંને છે. છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો.

એક રમતનું મેદાન લંબચોરસ આકારનું છે. મેદાનને ઉપયોગી બનાવવા માટે $25$ પૈસા પ્રતિ $m^2$ ના દરે ₹ $1,000$ ખર્ચવામાં આવ્યા હતા. મેદાનની પહોળાઈ $50\, m$ છે. જો મેદાનની લંબાઈમાં $20\, m$ નો વધારો કરવામાં આવે,તો તે જ દરે પ્રતિ $m^2$ કેટલો ખર્ચ થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo