આપાત સૌર વિકિરણમાં પ્રકાશસંશ્લેષી સક્રિય વિકિરણ $(PAR)$ ની ટકાવારી કેટલી છે?

  • A
    $100$ %
  • B
    < $20-30$ %
  • C
    < $50$ %
  • D
    < $2-10$ %

Explore More

Similar Questions

કુલ વૈશ્વિક કાર્બનનો કેટલા ટકા ભાગ વાતાવરણમાં સમાવિષ્ટ છે ($\%$ માં)?

સ્તરીકરણ (Stratification) શેમાં વધુ સ્પષ્ટ જોવા મળે છે?

દરેક પોષકસ્તર એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો કેટલોક જથ્થો ધરાવે છે,જેને $..........$ કહેવાય છે.

સેડિમેન્ટરી (અવસાદી) ચક્ર માટેનો જળાશય (reservoir) ક્યાં અસ્તિત્વ ધરાવે છે?

નીચેનામાંથી કયું નિવસનતંત્રનું બંધારણીય પાસું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo