પદાર્થની નિયમિત અને અનિયમિત ગતિ માટે અંતર-સમયના આલેખનો પ્રકાર કેવો હોય છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $1$. નિયમિત ગતિ માટે: અંતર-સમયનો આલેખ એક સીધી રેખા હોય છે. આ દર્શાવે છે કે પદાર્થ સમયના સમાન ગાળામાં સમાન અંતર કાપે છે,એટલે કે તેની ઝડપ અચળ છે.
$2$. અનિયમિત ગતિ માટે: અંતર-સમયનો આલેખ સીધી રેખા હોતો નથી; તે એક વક્ર રેખા હોય છે. આ દર્શાવે છે કે પદાર્થ સમયના સમાન ગાળામાં અસમાન અંતર કાપે છે,એટલે કે તેની ઝડપ બદલાતી રહે છે.

Explore More

Similar Questions

$20 \, m$ ની ઊંચાઈ પરથી એક દડાને હળવેકથી નીચે પાડવામાં આવે છે. જો તેનો વેગ $10 \, m s^{-2}$ ના દરે સમાન રીતે વધતો હોય,તો તે કેટલા વેગથી જમીન સાથે અથડાશે? તે કેટલા સમય પછી જમીન સાથે અથડાશે?

તમે ક્યારે કહેશો કે કોઈ પદાર્થ $(i)$ નિયમિત પ્રવેગી ગતિમાં છે? $(ii)$ અનિયમિત પ્રવેગી ગતિમાં છે?

એક ટ્રેન રેલ્વે સ્ટેશનથી શરૂ થઈને સમાન પ્રવેગ સાથે ગતિ કરે છે અને $10$ મિનિટમાં $40 \, km \, h^{-1}$ ની ઝડપ પ્રાપ્ત કરે છે. તેનો પ્રવેગ ($m / s^{2}$ માં) શોધો.

જે પદાર્થનો અંતર-સમયનો આલેખ સમયની ધરીને સમાંતર સુરેખા હોય,તો તે પદાર્થની ગતિ વિશે તમે શું કહી શકો?

$10 \, m$ બાજુવાળા ચોરસ ખેતરની સીમા પર એક ખેડૂત $40 \, s$ માં ફરે છે. તેના પ્રારંભિક સ્થાનથી $2 \, min \; 20 \, s$ ના અંતે ખેડૂતના સ્થાનાંતરનું મૂલ્ય ($m$ માં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo