બાહ્યફલનનો સૌથી મોટો ગેરફાયદો શું છે?
ફલન માટે બાહ્યવાતાવરણ વધારે અનૂકૂલ છે.
આજુ બાજુ નો માધ્યમ (પાણી), સંયુગ્મન ની પ્રક્રિયાનો દર વધારે છે.
સંતતિઓની ભક્ષકોના લીધે નાશ પામવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.
આપેલા બધા
સૌથી વધુ રંગસુત્ર ધરાવતો સજીવ કયો છે?
યોગ્ય જોડકા જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ એકલિંગી | $(1)$ અંડકોષ |
$(b)$ દ્વિલિંગી | $(2)$ જન્યુયુગ્મન |
$(c)$ ફલન | $(3)$ એકસદની |
$(d)$ માદા જન્યુ | $(4)$ દ્વિસદની |
ભૃણજનન દરમિયાન યુગ્મનમાં થાય છે.
નીલ કુરંજત (Strobilanthus kunthiana) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓને કેટલા તબક્કાઓમાં વહેંચવામાં આવી છે?