| નિસ્યંદન | નીચા દબાણે નિસ્યંદન | વરાળ નિસ્યંદન |
|---|---|---|
| $i$. બે પ્રવાહીઓ કે જેમના ઉત્કલનબિંદુમાં પૂરતો તફાવત ($30^{\circ}C$ થી વધુ) હોય તેમને અલગ કરવા અને અશુદ્ધ પ્રવાહીને શુદ્ધ કરવા માટે વપરાય છે. | $i$. ઊંચા ઉત્કલનબિંદુ ધરાવતા અને તેમના ઉત્કલનબિંદુ કે તેથી નીચે વિઘટન પામતા પ્રવાહીને શુદ્ધ કરવા માટે દબાણ ઘટાડીને આ પદ્ધતિ વપરાય છે. | $i$. જે પદાર્થો વરાળમાં બાષ્પશીલ હોય અને પાણીમાં અદ્રાવ્ય હોય તેમના માટે આ પદ્ધતિ વપરાય છે. |
| $ii$. શુદ્ધ પ્રવાહી સીધું જ પ્રાપ્ત થાય છે. | $ii$. આ પદ્ધતિ દ્વારા પણ શુદ્ધ પ્રવાહી મળે છે. | $ii$. આ પદ્ધતિમાં પાણી અને પ્રવાહીનું મિશ્રણ મળે છે,જેને ભિન્નકારી ગળણી વડે અલગ કરવામાં આવે છે. |
| $iii$. આ પદ્ધતિમાં ફ્લાસ્કમાં દબાણ ઘટાડવાની જરૂર પડતી નથી. | $iii$. આ પદ્ધતિમાં દબાણ ઘટાડવું પડે છે. | $iii$. આ પદ્ધતિમાં વરાળ પસાર કરવામાં આવે છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo