કેટલી ઊંડાઈ પર ગુરુત્વપ્રવેગ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વપ્રવેગથી $\frac{1}{n}$ ગણો થાય ? (પૃથ્વીની ત્રિજ્યા $=R$ )
$\frac{R}{n}$
$\frac{R}{n^{2}}$
$\frac{R(n-1)}{n}$
$\frac{R n}{(n-1)}$
એક માણસ એક ગ્રહ પર $1.5 \,m$ કુદી સકે તો તે બીજો ગ્રહ જેની ઘનતા પ્રથમ ગ્રહથી $1/4$ ગણી અને ત્રિજ્યા $1/3$ ગણી પર ....... $m$ કુદી શકે.
પૃથ્વીના વિષુવવૃત્ત અને ધ્રુવમાંથી કયા સ્થળે ગુરૂત્વપ્રવેગ $g$ નું મૂલ્ય વધારે હોય છે ? શા માટે ?
પૃથ્વીની $axis$ આગળ ત્રિજ્યા $R$ છે અને તે તેના ભ્રમણનો વેગ એવા મૂલ્ય સુધી વધારે છે જ્યારે $60^{\circ}$ ના અક્ષાંક્ષખૂણે ઉભેલો માણસ વજનરહિત અનુભવે. આવા કિસ્સામાં દિવસનો સમયગાળો $........$
સપાટી પર પદાર્થ નું વજન $500 \,N$ હોય તો પૃથ્વીની સપાટી થી અડધે સુધી અંદર તેનું વજન ......... $N$ થશે.
પૃથ્વીના ધરીભ્રમણના કારણે વિષુવવૃત્ત પર અને ધ્રુવ પર મળતા $g$ નો તફાવત મેળવો.