$0.033 \text{ kg}$ દળ ધરાવતી અને $1 \text{ km/s}$ ની ઝડપે ગતિ કરતી બુલેટની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે? $(h = 6.6 \times 10^{-34} \text{ Js})$

  • A
    $3 \times 10^{-25} \text{ m}$
  • B
    $2 \times 10^{-35} \text{ m}$
  • C
    $1.1 \times 10^{-32} \text{ m}$
  • D
    $1.7 \times 10^{-35} \text{ m}$

Explore More

Similar Questions

કણ $A$ નો વેગ પ્રોટોનના વેગ કરતા $3$ ગણો છે. જો કણ $A$ અને પ્રોટોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર $3:2$ હોય,તો કણ $A$ નું દળ કેટલું હશે? (જ્યાં $m_{p}$ એ પ્રોટોનનું દળ છે.)

$m$ દળ ધરાવતા ઇલેક્ટ્રોનને $V$ જેટલા વીજસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવામાં આવે છે. તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ છે. જો $M$ દળ ધરાવતા પ્રોટોનને સમાન વીજસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવામાં આવે,તો તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ .............. થશે.

$27^oC$ તાપમાને દ-બ્રોગ્લી તરંગલંબાઇ $\lambda$ હોય,તો $927^oC$ તાપમાને દ-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી થાય?

Difficult
View Solution

દ્રવ્ય સાથે તરંગ ક્યારે સંકળાયેલું હોય છે?

$m_N$ દળ ધરાવતા ધીમેથી ગતિ કરતા ન્યુટ્રોન (વેગમાન $\approx 0$) ને શોષ્યા પછી,$M$ દળ ધરાવતું ન્યુક્લિયસ $m_1$ અને $3m_1$ $(4m_1 = M + m_N)$ દળ ધરાવતા બે ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે. જો $m_1$ દળ ધરાવતા ન્યુક્લિયસની દ-બ્રોગ્લી તરંગલંબાઇ $\lambda$ હોય,તો બીજા ન્યુક્લિયસની દ-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo