| સ્થૂલકોણક પેશી (Collenchyma) | દ્રઢોતક પેશી (Sclerenchyma) |
| $(1)$ તે દ્વિદળી પ્રકાંડના અધઃસ્તર (hypodermis) માં જોવા મળે છે. | $(1)$ તે પ્રકાંડના પરિચક્ર (pericycle) અને વાહીપુલમાં જોવા મળે છે. |
| $(2)$ કોષો જીવંત અને કોષકેન્દ્ર ધરાવે છે. | $(2)$ પુખ્ત અવસ્થાએ કોષો મૃત હોય છે. |
| $(3)$ કોષદીવાલ ખૂણાના ભાગે સેલ્યુલોઝ,હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનના જમાવને કારણે જાડી હોય છે. | $(3)$ કોષદીવાલ લિગ્નિનના જમાવને કારણે સમાન રીતે જાડી હોય છે. |
| $(4)$ કોષો અંડાકાર,ગોળાકાર કે બહુકોણીય હોય છે. | $(4)$ કોષો લાંબા,સાંકડા અને તંતુમય અથવા અસ્થિ કોષો (sclereids) જેવા હોય છે. |
| $(5)$ તે વધતા અંગોને યાંત્રિક આધાર અને લવચીકતા આપે છે. | $(5)$ તે પુખ્ત અંગોને યાંત્રિક મજબૂતી અને સખતપણું આપે છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo