હીમોઝોઇન એટલે શું?

  • A
    હીમોગ્લોબિનના વિઘટનથી સર્જાતું પોષકદ્રવ્ય છે.
  • B
    હીમોગ્લોબિનના નિર્માણમાં વપરાતો પદાર્થ છે.
  • C
    હીમોગ્લોબિનના વિકલ્પે ઉપયોગી શ્વસનરંજક છે.
  • D
    હીમોગ્લોબિનના વિઘટનથી સર્જાતા હીમના રૂપાંતરથી સર્જાતો ઝેરી પદાર્થ છે.

Explore More

Similar Questions

$Plasmodium$ ના જીવનચક્રનો સાચો ક્રમ કયો છે?

મસ્તિષ્કીય મેલેરીયા $......$ દ્વારા થાય છે.

નીચેનામાંથી કયો રોગ પ્રજીવ (protozoan) દ્વારા થાય છે?

$Plasmodium$ ના જીવનચક્રમાં,સ્પોરોઝોઈટ મનુષ્યના કયા કોષોમાં અલિંગી પ્રજનન કરે છે?

મનુષ્યના રુધિરમાં મચ્છર દ્વારા $Plasmodium$ નો કયો તબક્કો દાખલ કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo