મસ્તિષ્કીય મેલેરીયા......દ્વારા થાય છે.
પ્લાઝમોડીયમ મેલેરી
પ્લાઝમોડીયમ વાઈવેકસ
પ્લાઝમોડીયમ ઓવલ
પ્લાઝમોડીયમ ફાલ્સીપેરમ
એનીમીયા .......... રોગમાં નિર્માણ પામે છે.
$CO$ નુકશાનકારક છે. કારણ કે .....
નાના મગજના ચેતાકોષો પર કાર્ય કરી પીડાને અવરોધતું પીડાનાશક:
$AIDS$ વાયરસમાં પ્રોટીન આવરણ અને જનીનદ્રવ્ય તરીકે ........ હોય છે.