કણાભસૂત્ર,હરિતકણ અને કોષકેન્દ્રમાં શું સમાન છે?

  • A
    તેઓ બેવડી પટલીય અંગિકાઓ છે
  • B
    તેઓ એકલ પટલીય અંગિકાઓ છે
  • C
    તેઓ અંતઃપટલ તંત્રમાં સમાવિષ્ટ છે
  • D
    તેમની પાસે $80S$ રીબોઝોમ્સ હોય છે.

Explore More

Similar Questions

સાચી જોડ ઓળખો:
Column-$I$Column-$II$
$a$. પિનોસાઇટોસિસ$1$. પ્રાણી કોષ
$b$. લાયસોઝોમ્સ$2$. કોષ દીવાલ
$c$. $ER$$3$. એસિડિક $pH$
$d$. સેન્ટ્રિઓલ$4$. રિબોઝોમ્સ
$5$. પ્રવાહી ખોરાક

આપેલ આકૃતિઓ બે પ્રકારના કોષો દર્શાવે છે. બંને કોષોમાં કઈ રચનાઓ સામાન્ય છે?

જીવરસ (Protoplasm) એ શું છે?

પ્રાણીકોષમાં,પ્રોટીન સંશ્લેષણ . . . . . . માં જોવા મળે છે.

સુકોષકેન્દ્રી કોષોના કોષરસમાં હાજર જનીનો શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo