જો આવૃત્તિ અડધી કરવામાં આવે,તો શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પ્રવાહનું શું થશે?

  • A
    ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પ્રવાહ બંને અડધા થશે.
  • B
    ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અડધો થશે અને પ્રવાહ બમણો થશે.
  • C
    ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બમણો થશે અને પ્રવાહ અડધો થશે.
  • D
    ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પ્રવાહ બંને બમણા થશે.

Explore More

Similar Questions

$15.0 \; \mu F$ નો કેપેસિટર $220 \; V, 50 \; Hz$ ના સ્ત્રોત સાથે જોડાયેલ છે. પરિપથમાં કેપેસિટીવ રિએક્ટન્સ અને પ્રવાહ ($rms$ અને પીક) શોધો. જો આવૃત્તિ બમણી કરવામાં આવે,તો કેપેસિટીવ રિએક્ટન્સ અને પ્રવાહ પર શું અસર થશે?

એક કોઈલનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ $X_{L}$ છે. જો કોઈલનું ઇન્ડક્ટન્સ ત્રણ ગણું કરવામાં આવે અને $A.C.$ સપ્લાયની આવૃત્તિ બમણી કરવામાં આવે,તો નવો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલો થશે?

$AC$ સર્કિટમાં કેપેસિટરનું કેપેસિટિવ રિએક્ટન્સ $3 \ k\Omega$ છે. જો આ કેપેસિટરને બમણી આવૃત્તિવાળા નવા $AC$ સ્ત્રોત સાથે જોડવામાં આવે,તો કેપેસિટિવ રિએક્ટન્સ કેટલું થશે?

ઇન્ડક્ટન્સમાંથી પસાર થતા પ્રવાહ અને $EMF$ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય છે?

$A.C.$ સ્ત્રોતને અવરોધક પરિપથ સાથે જોડવામાં આવે છે. નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo