ઓટોમોબાઈલનું ઓડોમીટર શું માપે છે?

  • A
    ઝડપ
  • B
    અંતર
  • C
    પ્રવેગ
  • D
    વેગ

Explore More

Similar Questions

$20 \, m$ ની ઊંચાઈ પરથી એક દડાને હળવેકથી નીચે પાડવામાં આવે છે. જો તેનો વેગ $10 \, m s^{-2}$ ના દરે સમાન રીતે વધતો હોય,તો તે કેટલા વેગથી જમીન સાથે અથડાશે? તે કેટલા સમય પછી જમીન સાથે અથડાશે?

એક બસ તેની ઝડપ $80 \, km \, h^{-1}$ થી ઘટાડીને $5 \, s$ માં $60 \, km \, h^{-1}$ કરે છે. બસનો પ્રવેગ ($m / s^2$ માં) શોધો.

$10 \, m$ બાજુવાળા ચોરસ ખેતરની સીમા પર એક ખેડૂત $40 \, s$ માં ફરે છે. તેના પ્રારંભિક સ્થાનથી $2 \, min \; 20 \, s$ ના અંતે ખેડૂતના સ્થાનાંતરનું મૂલ્ય ($m$ માં) કેટલું હશે?

જોસેફ એક સીધા $300 \, m$ લાંબા રસ્તા પર એક છેડા $A$ થી બીજા છેડા $B$ સુધી $2 \, min$ $30 \, sec$ માં દોડીને જાય છે અને ત્યારબાદ પાછો ફરીને $1 \, min$ માં $100 \, m$ જેટલું અંતર કાપીને બિંદુ $C$ પર પહોંચે છે. $A$ થી $B$ સુધી દોડતી વખતે જોસેફની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ કેટલા હશે?

એક કૃત્રિમ ઉપગ્રહ $42250 \, km$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ગતિ કરી રહ્યો છે. જો તેને પૃથ્વીની આસપાસ એક ચક્કર પૂર્ણ કરતા $24 \, h$ લાગતા હોય,તો તેની ઝડપ ($m s^{-1}$ માં) ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo