રમતવીરો સ્નાયુબદ્ધ શક્તિ વધારવા માટે શેનો દુરુપયોગ કરે છે?

  • A
    માદક પદાર્થો
  • B
    એનાબોલિક સ્ટિરોઇડ્સ
  • C
    કેટલાક અંતઃસ્ત્રાવો
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

$LSD$ શેમાંથી મેળવવામાં આવે છે?

યુવાનોમાં સૌથી વધુ શેનું સેવન (દુરુપયોગ) જોવા મળે છે?

. . . . . . ના ફળમાંથી મોર્ફીન મેળવવામાં આવે છે.

મોર્ફિન એ ......... છે.

નીચેના જોડકાને યોગ્ય રીતે જોડો.
વિભાગ-$I$વિભાગ-$II$
$(1)$ ધતૂરો$(a)$ વનસ્પતિનો પુષ્પનિવાસ
$(2)$ ઈરીથ્રોઝાયલમ કોકા$(b)$ ભ્રમ
$(3)$ પાપાવર સોમેનીફેરમ$(c)$ ડોપામાઈનનો અવરોધ
$(4)$ કેનાબિસ સેટાઈવા$(d)$ દૂગ્ધ ક્ષીર (લેટેક્સ)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo