મોર્ફિન એ.........
પીડાનાશક ઔષધ છે.
શાંતિ બક્ષનાર ઔષધ છે.
મનની સ્થિતિને બદલનાર ઔષધ છે.
ઉત્સાહવર્ધક ઔષધ છે.
વિડાલ ટેસ્ટ એ ..........નો ટેસ્ટ કરવા વપરાય છે.
$Glioma$ એ કયાં પ્રકારનું કેન્સર છે?
નીચેના યોગ્ય જોડકાં ગોઠવો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(a)$ બારબીટયુરેટ | $(i)$ આંખની કીકી પહોળી થાય |
$(b)$ એમ્ફીર્ટમાઇન્સ | $(ii)$ ઉત્સાહવર્ધક ગોળી |
$(c)$ $8-9-THC$ | $(iii)$ એડ્રિનલ ગ્રંથિ ને ઉત્તેજે છે |
$(d)$ નિકોટીન | $(iv)$ શાંતિ બક્ષનાર સંશ્લેષીત ઔષધ |
નાના મગજના ચેતાકોષો પર કાર્ય કરી પીડાને અવરોધતું પીડાનાશક:
યકૃતમાં આલ્કોહોલ કયા ઝેરીતત્વમાં રૂપાંતર પામે છે?