જે અંગો જુદાં-જુદાં કાર્યો કરતા હોય પરંતુ પાયાની રચના સમાન હોય,તેમને કેવાં અંગો કહે છે?

  • A
    રચનાસદશ (સમમૂલક) અંગો
  • B
    કાર્યસદશ (સમરૂપ) અંગો
  • C
    હોમોલાયટિક અંગો
  • D
    એનાલાયટી અંગો

Explore More

Similar Questions

વટાણાના શુદ્ધ ઊંચા અને શુદ્ધ વામન છોડ વચ્ચે સંકરણ કરી મેળવેલા $F_{1}$ પેઢીના છોડ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

મનુષ્યમાં રંગસૂત્રોની કેટલી જોડીઓ હોય છે ($\text{જોડી}$ માં)?

નીચે આપેલા સંકરણ અને $F_1$ પેઢીમાં સ્વ-પરાગનયનનો અભ્યાસ કરો. ખાલી જગ્યા પૂરો અને ત્યારબાદ પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપો:
પિતૃઓ: $RRYY \times rryy$
(ગોળ,પીળા) (ખરબચડા,લીલા)
$F_1$: $RrYy \times$ ?
(ગોળ,પીળા)
$F_2$ પેઢીમાં લક્ષણોના સંયોજનો કયા છે? તેમનું પ્રમાણ શું છે?

માનવ નરમાં,એક સિવાયના તમામ રંગસૂત્રો સંપૂર્ણપણે જોડમાં હોય છે. આ અજોડ રંગસૂત્રો કયા છે?
$(i)$ મોટું રંગસૂત્ર
$(ii)$ નાનું રંગસૂત્ર
$(iii)$ $Y-$ રંગસૂત્ર
$(iv)$ $X-$ રંગસૂત્ર

$F_{2}$ પેઢીમાં વામન (dwarf) છોડના પુનઃપ્રગટીકરણ દ્વારા આપણને શું સંકેત મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo