વટાણાના શુદ્ધ ઊંચા અને શુદ્ધ વામન છોડ વચ્ચે સંકરણ કરી મેળવેલા $F_{1}$ પેઢીના છોડ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

  • A
    $F_{1}$ પેઢીના બધા છોડ ઊંચા હોય છે.
  • B
    $F_{1}$ પેઢીના કેટલાક ઊંચા છોડમાં વામનતાના લક્ષણનું વહન થયેલું હોય છે.
  • C
    $F_{1}$ પેઢીના કેટલાક છોડ શુદ્ધ ઊંચા પણ હોય છે.
  • D
    $F_{1}$ પેઢીના કેટલાક છોડ શુદ્ધ વામન પણ હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$F_2$ સંતતિમાં લક્ષણોના નવા સંયોજનો દેખાવા માટેના કારણો આપો.

$(a)$ સમમૂલક (Homologous) અને કાર્યસદૃશ (Analogous) અંગો વચ્ચેનો તફાવત આપો.
$(b)$ જૈવિક ઉત્ક્રાંતિનો એક પુરાવો જણાવો.

બે વટાણાના છોડ,એક ગોળ લીલા બીજ $(RRyy)$ વાળો અને બીજો કરચલીવાળા પીળા $(rrYY)$ બીજ વાળો,$F_1$ સંતતિ ઉત્પન્ન કરે છે જે ગોળ,પીળા $(RrYy)$ બીજ ધરાવે છે. જ્યારે $F_1$ છોડનું સ્વ-ફલન કરવામાં આવે છે,ત્યારે $F_2$ સંતતિમાં લક્ષણોના નવા સંયોજનો જોવા મળે છે. નીચેનામાંથી નવા સંયોજનો પસંદ કરો:
$(i)$ ગોળ,પીળા
$(ii)$ ગોળ,લીલા
$(iii)$ કરચલીવાળા,પીળા
$(iv)$ કરચલીવાળા,લીલા

નીચે આપેલા સંકરણોમાં સંતતિના લક્ષણો લખો:
સંકરણસંતતિ
$(a)$ $RR YY \times RR YY$ (ગોળ,પીળા $\times$ ગોળ,પીળા)..........
$(b)$ $Rr Yy \times Rr Yy$ (ગોળ,પીળા $\times$ ગોળ,પીળા)..........
$(c)$ $rr yy \times rr yy$ (ખરબચડા,લીલા $\times$ ખરબચડા,લીલા)..........
$(d)$ $RR YY \times rr yy$ (ગોળ,પીળા $\times$ ખરબચડા,લીલા)..........

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo