બૃહદ અણુઓ (Macromolecules) એટલે શું? ઉદાહરણો આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) બૃહદ અણુઓ એ મોટા અને જટિલ અણુઓ છે જે આંતરકોષીય પ્રવાહીમાં કલીલ (colloidal) અવસ્થામાં જોવા મળે છે. તેઓ ઓછા આણ્વીય દળ ધરાવતા સૂક્ષ્મ અણુઓના બહુલીકરણ (polymerization) દ્વારા બને છે. પોલીસેકેરાઈડ્સ,પ્રોટીન અને ન્યુક્લિક એસિડ એ બૃહદ અણુઓના સામાન્ય ઉદાહરણો છે.

Explore More

Similar Questions

વનસ્પતિઓમાં ઇન્યુલીન $(Inulin)$ અને રેફાઇડ્સ $(Raphides)$ શું છે?

$P$: પૃષ્ઠવંશી પ્રાણીઓમાં કુલ ફૉસ્ફરસનો આશરે $80\%$ ભાગ દાંત અને હાડકાં સાથે સંકળાયેલો હોય છે.
$Q$: ફૉસ્ફરસ એ બાયોટિન અને થાયેમીન જેવા વિટામિનોનો બંધારણીય ઘટક છે.

નીચે દર્શાવેલ અણુને ઓળખો.

કાર્બનિક અણુઓમાં મુખ્યત્વે નીચેનામાંથી કયા તત્વો હાજર હોય છે?

વિટામિન એ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo