$P$: પૃષ્ઠવંશી પ્રાણીઓમાં કુલ ફૉસ્ફરસનો આશરે $80\%$ ભાગ દાંત અને હાડકાં સાથે સંકળાયેલો હોય છે.
$Q$: ફૉસ્ફરસ એ બાયોટિન અને થાયેમીન જેવા વિટામિનોનો બંધારણીય ઘટક છે.

  • A
    વિધાન $P$ અને $Q$ બંને સાચાં છે,પરંતુ $Q$ એ $P$ ની યોગ્ય સમજૂતી નથી.
  • B
    વિધાન $P$ અને $Q$ બંને સાચાં છે,પરંતુ $Q$ એ $P$ ની યોગ્ય સમજૂતી છે.
  • C
    વિધાન $P$ અને $Q$ બંને ખોટાં છે.
  • D
    વિધાન $P$ સાચું છે અને વિધાન $Q$ ખોટું છે.

Explore More

Similar Questions

ફૂગની કોષદીવાલમાં જોવા મળતા કાઈટિનના મોનોમર (પુનરાવર્તિત એકમ) નું રાસાયણિક સૂત્ર શું છે?

પાણીના વિવિધ ગુણધર્મો . . . . . . ને કારણે હોય છે.

પ્રોટીનનું આણ્વીય વજન સામાન્ય રીતે કેટલું હોય છે?

નીચેનામાંથી કયો આંતરકોષીય ઋણ આયન (anion) પ્રભાવી છે?

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળતા જૈવઅણુઓ $- P$
એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળતા જૈવઅણુઓ $- Q$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo