આપણી પાસે બે ગોળાઓ છે,જેમાંથી એક પોલો ગોળો છે અને બીજો નક્કર છે. તેમના દળ સમાન છે અને તેમના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા પણ સમાન છે. તેમની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $5 : 7$
  • B
    $3 : 5$
  • C
    $\sqrt{5} : \sqrt{3}$
  • D
    $\sqrt{3} : \sqrt{5}$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક મોલ આદર્શ દ્વિપરમાણ્વિક વાયુ $A$ થી $B$ માર્ગે સંક્રમણ કરે છે. આ સંક્રમણ દરમિયાન વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

$+3.2 \times 10^{-19} \, C$ અને $-3.2 \times 10^{-19} \, C$ ના બે વિદ્યુતભારો $2.4 \, \mathring{A}$ ના અંતરે રાખેલા છે જે ડાયપોલ બનાવે છે. જો તેને $4 \times 10^5 \, V/m$ ની તીવ્રતા ધરાવતા સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે,તો સ્થાયી સંતુલનમાં તેની સ્થિતિઊર્જા કેટલી હશે?

એક રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધ-આયુષ્ય સમય $20 \, min$ છે. જ્યારે તે $33 \%$ વિઘટિત થાય અને $67 \%$ વિઘટિત થાય તે સમય વચ્ચેનો તફાવત આશરે ......... $min$ છે.

$90 \, ^\circ C$ તાપમાને શુદ્ધ પાણીમાં $[H_3O^+]$ ની સાંદ્રતા $10^{-6} \, M$ છે. આ તાપમાને $K_w$ નું મૂલ્ય કેટલું હશે?

એક કણ $x = -A$ અને $x = +A$ વચ્ચે સરળ આવર્ત ગતિ કરે છે. તે $x = 0$ થી શરૂ કરીને $+x$ દિશામાં ગતિ કરે છે. તેને $x = 0$ થી $x = \frac{A}{2}$ સુધી જવા માટે લાગતો સમય $T_1$ છે અને $x = \frac{A}{2}$ થી $x = \frac{A}{\sqrt{2}}$ સુધી જવા માટે લાગતો સમય $T_2$ છે,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo