પાણી એક ખૂબ જ સાંકડી નળીમાંથી વહી રહ્યું છે. પાણીનો જે વેગ કે જેનાથી નીચે પ્રવાહ સુરેખ (streamline) રહે છે તેને શું કહેવામાં આવે છે?

  • A
    સાપેક્ષ વેગ
  • B
    ટર્મિનલ વેગ
  • C
    ક્રિટીકલ વેગ
  • D
    કણનો વેગ

Explore More

Similar Questions

$a$ ત્રિજ્યા ધરાવતી કેશિકા નળીમાંથી પાણી સુરેખ રીતે વહે છે. દબાણનો તફાવત $P$ છે અને પ્રવાહનો દર $Q$ છે. જો ત્રિજ્યા ઘટાડીને $\frac{a}{4}$ કરવામાં આવે અને દબાણ વધારીને $4P$ કરવામાં આવે,તો પ્રવાહનો દર ................ થાય.

$r$ ત્રિજ્યા અને $l$ લંબાઈ ધરાવતી નળીમાં દબાણનો તફાવત $p$ રાખવાથી,દર સેકન્ડે બહાર આવતા પ્રવાહીનું કદ $V$ છે. $V$ માટેનું સાચું સૂત્ર શોધો.

$1.5 \ cm$ વ્યાસ ધરાવતા નળમાંથી $7.5 \times 10^{-5} \ m^3 \ s^{-1}$ ના દરથી પાણી વહે છે. પાણીનો સ્નિગ્ધતા ગુણાંક $10^{-3} \ Pa \cdot s$ છે. તો આ પ્રવાહ કેવો છે?

$l$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતી કેશિકા નળીમાંથી $p$ દબાણ તફાવત હેઠળ પાણીના સ્થાયી કદના વહનનો દર $V$ છે. આ નળીને સમાન લંબાઈ પરંતુ અડધી ત્રિજ્યા ધરાવતી બીજી નળી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. તો,તેમનામાંથી વહેતા પાણીના સ્થાયી કદના વહનનો દર કેટલો હશે? (સંયોજનની આસપાસનો દબાણ તફાવત $p$ છે.)

પ્રવાહીના પ્રવાહના સંદર્ભમાં ક્રાંતિક ઝડપ (critical speed) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo