વેલામેન પેશી . . . . . . માં વાતાવરણમાંથી પાણીની વરાળના શોષણ માટે ઉપયોગી છે.

  • A
    મરુદભિદ વનસ્પતિઓ
  • B
    મધ્યદભિદ વનસ્પતિઓ
  • C
    જલોદભિદ વનસ્પતિઓ
  • D
    અધિપાદપ વનસ્પતિઓ

Explore More

Similar Questions

મૂળ રોમ (Root hairs) કયા ભાગમાંથી વિકસે છે?

મૂળ ટોપ (Root cap) પાણીના શોષણમાં કોઈ કાર્ય કરતું નથી,કારણ કે

સ્થળજ વનસ્પતિઓમાં મૂળના મુખ્ય કાર્યો જમીનમાં જકડી રાખવાનું અને પાણી તથા ખનિજોનું શોષણ કરવાનું છે. જલીય વનસ્પતિઓના મૂળ સાથે કયા કાર્યો સંકળાયેલા છે? જલીય વનસ્પતિઓ અને સ્થળજ વનસ્પતિઓના મૂળ કેવી રીતે અલગ પડે છે?

પ્રજનનમાં ભાગ લેતા પ્રજનનકારી મૂળ શેમાં જોવા મળે છે?

મૂળનું રૂપાંતરણ એટલે શું? નીચેના વનસ્પતિઓમાં કેવા પ્રકારના મૂળના રૂપાંતરણ જોવા મળે છે:
$(a)$ વડ
$(b)$ સલગમ
$(c)$ મેન્ગ્રોવ (ચેર) ના વૃક્ષો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo