એકદળી વનસ્પતિઓમાં વાહીપુલને બંધ પ્રકારના ગણવામાં આવે છે કારણ કે

  • A
    છિદ્રોવાળી વાહિનીઓ હોતી નથી
  • B
    જલવાહક પેશી બધી બાજુથી અન્નવાહક પેશી દ્વારા ઘેરાયેલી હોય છે
  • C
    દરેક પુલની આસપાસ પુલકંચુક હોય છે
  • D
    એધાનો અભાવ હોય છે

Explore More

Similar Questions

$Cucurbita$ ના પ્રકાંડના $T.S.$ ને સૂર્યમુખીના પ્રકાંડના $T.S.$ થી શેની હાજરી દ્વારા અલગ ઓળખી શકાય છે?

જવ $(Hordeum \text{ } vulgare)$ ના પ્રકાંડમાં વાહિપૂલો ....... હોય છે.

દ્વિદળી પ્રકાંડમાં વાહીપુલ કેવા હોય છે?

દ્વિદળી પ્રકાંડમાં,વાહીપુલ કેવા હોય છે?

નીચેનામાંથી શેમાં ભંગજાત વિવર (lysigenous cavities) અને $Y$-આકારની જલવાહક પેશી જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo