સૂર્ય, ટંગસ્ટન લેમ્પના ફિલામેન્ટ અને વેલ્ડિંગ આર્ક દ્વારા ઉત્સર્જિત થતી વિકિરણ ઉર્જાનો તેની તરંગલંબાઇના વિધેય તરીકેનો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

  • A
    સૂર્ય-$T_1$, ટંગસ્ટન ફિલામેન્ટ-$T_2$, વેલ્ડિંગ આર્ક-$T_3$
  • B
    સૂર્ય-$T_2$, ટંગસ્ટન ફિલામેન્ટ-$T_1$, વેલ્ડિંગ આર્ક-$T_3$
  • C
    સૂર્ય-$T_3$, ટંગસ્ટન ફિલામેન્ટ-$T_2$, વેલ્ડિંગ આર્ક-$T_1$
  • D
    સૂર્ય-$T_1$, ટંગસ્ટન ફિલામેન્ટ-$T_3$, વેલ્ડિંગ આર્ક-$T_2$

Explore More

Similar Questions

બે કૃષ્ણ પદાર્થોના નિરપેક્ષ તાપમાન અનુક્રમે $2000 \ K$ અને $3000 \ K$ છે. તેમના દ્વારા મહત્તમ ઉત્સર્જનને અનુરૂપ તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થશે?

એક કૃષ્ણ પદાર્થ (black body) $2880\;K$ તાપમાને છે. આ પદાર્થ દ્વારા ઉત્સર્જિત વિકિરણની ઊર્જા,જેની તરંગલંબાઈ $499\;nm$ અને $500\;nm$ ની વચ્ચે છે તે ${U_1}$ છે,$999\;nm$ અને $1000\;nm$ ની વચ્ચે ${U_2}$ છે અને $1499\;nm$ અને $1500\;nm$ ની વચ્ચે ${U_3}$ છે. વિનનો અચળાંક $b = 2.88 \times {10^6}\;nm\,K$ છે. તો

એક ગરમ સ્ત્રોતમાંથી નીકળતા ઉષ્મીય વિકિરણમાં મહત્તમ ઉર્જા $11 \times 10^{-5} \ cm$ તરંગલંબાઇ પર મળે છે. વિનના નિયમ મુજબ, આ સ્ત્રોતનું તાપમાન (કેલ્વિન માપક્રમ પર) બીજા એક સ્ત્રોત (કેલ્વિન માપક્રમ પર) ના તાપમાન કરતા $n$ ગણું છે, જેના માટે મહત્તમ ઉર્જાની તરંગલંબાઇ $5.5 \times 10^{-5} \ cm$ છે. $n$ નું મૂલ્ય શોધો.

$2000 \; K$ તાપમાને કાળા પદાર્થની મહત્તમ ઉર્જા $14 \; \mu m$ તરંગલંબાઈએ ઉત્સર્જિત થાય છે. જ્યારે તેનું તાપમાન ઘટાડીને $1000 \; K$ કરવામાં આવે,ત્યારે મહત્તમ ઉર્જાને અનુરૂપ તરંગલંબાઈ ....... $\mu m$ હશે.

$2000\;K$ તાપમાને ઉત્સર્જિત થતા વિકિરણની મહત્તમ તરંગલંબાઈ $4\;\mu m$ છે. $2400\;K$ તાપમાને ઉત્સર્જિત થતા વિકિરણની મહત્તમ તરંગલંબાઈ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo