પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું મૂલ્ય $3.46 \times 10^{-3} \ min^{-1}$ છે. અર્ધ-આયુષ્ય સમય (time for half change) ........ $min$ છે.

  • A
    $100$
  • B
    $400$
  • C
    $200$
  • D
    $346$

Explore More

Similar Questions

$318 \, K$ તાપમાને વાયુ અવસ્થામાં $N_2O_5$ ના વિઘટન માટેના પ્રાયોગિક ડેટા નીચે મુજબ છે:
$t/s$ $0$ $400$ $800$ $1200$ $1600$ $2000$ $2400$ $2800$ $3200$
$10^2 \times [N_2O_5] / mol \, L^{-1}$ $1.63$ $1.36$ $1.14$ $0.93$ $0.78$ $0.64$ $0.53$ $0.43$ $0.35$

$(i)$ $[N_2O_5]$ વિરુદ્ધ $t$ નો આલેખ દોરો.
$(ii)$ પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય સમય શોધો.
$(iii)$ $\log[N_2O_5]$ અને $t$ વચ્ચેનો આલેખ દોરો.
$(iv)$ વેગ નિયમ શું છે?
$(v)$ વેગ અચળાંકની ગણતરી કરો.
$(vi)$ $k$ પરથી અર્ધ-આયુષ્ય સમયની ગણતરી કરો અને તેની $(ii)$ સાથે સરખામણી કરો.

Difficult
View Solution

પ્રથમ ક્રમની પ્રક્રિયા $A \rightarrow 2B$ માટે,$1 \ mole$ પ્રક્રિયક $A$ એ $100 \ minutes$ પછી $0.2 \ moles$ $B$ આપે છે. પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય $..... \ min$ છે. [ઉપયોગ કરો: $\ln 2 = 0.69, \ln 10 = 2.3$]

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે $\log \frac{[R]_0}{[R]}$ વિરુદ્ધ $t$ (સમય) નો આલેખ દોરવામાં આવે ત્યારે ઢાળ (slope) નું મૂલ્ય શું મળે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,અર્ધ-આયુષ્ય $14 \, sec$ છે. પ્રારંભિક સાંદ્રતા તેના મૂલ્યના $\frac{1}{8}$ ભાગ સુધી ઘટવા માટે જરૂરી સમય .......... $sec$ છે.

ધુમ્મસના ઘટક પેરોક્સિ એસિટાઇલ નાઇટ્રેટ $(PAN)$ નુ વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા મુજબ પેરોક્સિ એસિટાઇલ રેડિકલ અને $NO_{2(g)}$ માં થાય છે,જેનો અર્ધઆયુષ્ય સમય $32 \ min$ છે.
$CH_3COONO_2 \to CH_3COO^{\bullet} + NO_2$
જો હવાના નમૂનામાં $PAN$ ની શરૂઆતની સાંદ્રતા $5.0 \times 10^{14} \ molecules/L$ હોય તો $1.5 \ hr$ પછી સાંદ્રતા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo